Tar Fencing Yojana 2026: ગુજરાત સરકારની તાર ફેન્સિંગ યોજના | ખેડૂતોને ₹200 પ્રતિ મીટર સહાય – ઓનલાઈન અરજી
જો તમે ખેડૂત છો અને તમારા ખેતરની સુરક્ષા માટે કાંટાવાળા તારની વાડ લગાવવા માંગો છો, પરંતુ તેનો ખર્ચ વધુ લાગે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર તમારા માટે તાર ફેન્સિંગ યોજના લઈને આવી છે, જે ખેડૂતોને તેમના ખેતર ફરતે વાડ બનાવવા માટે મોટી આર્થિક સહાય (સબસીડી) પૂરી પાડે છે. અહીં … Read more